WWE સુપરસ્ટાર હલ્ક હોગનનું 71 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટથી નિધન.
Published on: 24th July, 2025
WWE હોલ ઓફ ફેમસ હલ્ક હોગનનું 71 વર્ષે નિધન થયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ફ્લોરિડાના ક્લિયરવૉટર સ્થિત તેમના ઘરે ડોક્ટરોને બોલાવાયા હતા જ્યાં ઇમરજન્સી સેવાઓ હાજર હતી. તેમને એમ્બ્યુલન્સમાં લઈ જવાયા પરંતુ બચાવી શકાયા નહીં. Hulk Hogan Dies.

Published on: July 24, 2025