પાર્થિવ પટેલે શુભમન ગિલની કેપ્ટનશીપના વખાણ કર્યા: ગિલ સારૂં પ્રદર્શન કરી રહ્યો છે, અને આત્મવિશ્વાસથી ભરેલો છે.
પાર્થિવ પટેલે શુભમન ગિલની કેપ્ટનશીપના વખાણ કર્યા: ગિલ સારૂં પ્રદર્શન કરી રહ્યો છે, અને આત્મવિશ્વાસથી ભરેલો છે.
Published on: 25th July, 2025

પાર્થિવ પટેલે ગિલની કેપ્ટનશીપ વિષે વાત કરતાં કહ્યું કે તે પ્રથમ ટેસ્ટથી જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. કોઈ જન્મથી કેપ્ટન નથી હોતું, પણ ગિલ જે નિર્ણયો લઈ રહ્યો છે તે દર્શાવે છે કે તે શું ઇચ્છે છે. ટીમ ઈન્ડિયા પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-2 થી પાછળ છે.