પંત સાથેની ઘટનાથી ઇંગ્લેન્ડના બોલરો પર ફેન્સ ગુસ્સે: 'શરમ આવવી જોઈએ'.
પંત સાથેની ઘટનાથી ઇંગ્લેન્ડના બોલરો પર ફેન્સ ગુસ્સે: 'શરમ આવવી જોઈએ'.
Published on: 25th July, 2025

IND vs ENG મેચમાં રિષભ પંત ઈજાગ્રસ્ત હોવા છતાં રમવા ઉતરતા ફેન્સ ગુસ્સે થયા. એન્ડરસન-તેદુલકર ટ્રોફી 2025ની ચોથી ટેસ્ટ મેચ મેનચેસ્ટરમાં રમાઈ રહી છે. પંતની આવી હાલતમાં રમવાની ફરજ પડતા ઇંગ્લેન્ડના બોલરો સામે ફેન્સે નારાજગી વ્યક્ત કરી, અને તેમને શરમ આવવી જોઈએ તેમ જણાવ્યું.