ક્રિકેટમાં ઈજા પામનાર ખેલાડી માટે નવો રિપ્લેસમેન્ટ નિયમ: ક્યારે લાગુ થશે તે જાણો.
ક્રિકેટમાં ઈજા પામનાર ખેલાડી માટે નવો રિપ્લેસમેન્ટ નિયમ: ક્યારે લાગુ થશે તે જાણો.
Published on: 24th July, 2025

ICC દ્વારા ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં રિપ્લેસમેન્ટ માટે નવો નિયમ અમલમાં મુકાશે. બેટરના સ્થાને બેટર અને બોલરના સ્થાને બોલરને રિપ્લેસ કરી શકાશે. આ નિયમ હાલમાં ટ્રાયલ તરીકે અમલમાં છે. રિપોર્ટ અનુસાર, લાઈક ફૉર લાઈક રિપ્લેસમેન્ટનો નિયમ ઓક્ટોબર-2025માં લાગુ કરવામાં આવશે.