ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે કાર્ગો વિસ્તારમાંથી જુગાર રમતા 6 શખ્સોને રૂ.12,850 સાથે ઝડપી પાડ્યા.
ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે કાર્ગો વિસ્તારમાંથી જુગાર રમતા 6 શખ્સોને રૂ.12,850 સાથે ઝડપી પાડ્યા.
Published on: 25th July, 2025

શ્રાવણની શરૂઆતમાં, ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાર્ગો વિસ્તારમાં દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા 6 લોકોને પકડ્યા. પોલીસે રૂ.12,850 અને ગંજીપાના જપ્ત કર્યા. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જુગાર સામે કડક પગલાં લેવાશે. Police Inspector એસ.વી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થઇ હતી.