સુરતમાં મિત્રનું મર્ડર: રૂ.2 લાખનો વીમો પકવવા, દારૂ પીવડાવી ટ્રક ફેરવી દીધો.
Published on: 23rd July, 2025
સુરત મર્ડર કેસ: સણીયા-ખંભાસલા રોડ પર અઠવાડિયા પહેલા અકસ્માતમાં સચિન પોલીસે મર્ડર કેસનો પર્દાફાશ કર્યો. દેવું અને લોનના હપ્તાથી છૂટકારો મેળવવા, રૂ. 2 લાખનો વીમો પકાવવા મિત્રને દારૂ પીવડાવી, કપડાં બદલી ટ્રકથી કચડી નાખ્યો. 14 જુલાઈએ શીવકુમારનું મોઢું ચગદાયેલું મળ્યું, ઓળખ મુશ્કેલ હતી.

Published on: July 23, 2025
Published on: 23rd July, 2025