પંજાબ કૃષિ યુનિવર્સિટી દ્વારા AI સંચાલિત ટ્રેક્ટરની સફળ રચના, જે ખેતીમાં નવી ક્રાંતિ લાવશે.
Published on: 23rd July, 2025
પંજાબ કૃષિ યુનિવર્સિટીએ AI સંચાલિત ટ્રેક્ટર બનાવ્યું, જે ખેતીને નવી ઊંચાઈ આપશે. આ એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ ટ્રેક્ટર પ્રીસિઝન ફાર્મિંગ માટે વિકસાવાયું છે. ખેડૂત માહિતી આપશે એટલે ટ્રેક્ટર ખેડવું, વાવણી જેવા કામો આપોઆપ કરશે. તેનાથી ઉત્પાદન વધશે, થાક ઘટશે અને શ્રમની જરૂરિયાતમાં 40% ઘટાડો થશે.

Published on: July 23, 2025
Published on: 23rd July, 2025