આધાર ફેસઆરડી એપ લોન્ચ: હવે ચહેરાથી જ કામ થશે, આધારકાર્ડ કોપીની જરૂર નહીં.
Published on: 22nd July, 2025
UIDAI દ્વારા Aadhaar FaceRD App લોન્ચ કરવામાં આવી છે. આ એપથી આધારકાર્ડની કોપી વગર ચહેરાથી જ કામ થઈ જશે. આ એપ હાલમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે Google Play Store પર ટેસ્ટીંગ ફેઝમાં ઉપલબ્ધ છે, જ્યારે iPhone યુઝર્સએ રાહ જોવી પડશે. આ એપમાં શું નવું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો. આ વર્ષે એપ્રિલમાં આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ એપ વિશે માહિતી આપી હતી.

Published on: July 22, 2025
Published on: 23rd July, 2025