iQOO Z10R 24 જુલાઈએ લોન્ચ: કર્વ્ડ ડિસ્પ્લે, 32MP સેલ્ફી કેમેરા અને 5700mAh બેટરી સાથેનો પાતળો સ્માર્ટફોન.
iQOO Z10R 24 જુલાઈએ લોન્ચ: કર્વ્ડ ડિસ્પ્લે, 32MP સેલ્ફી કેમેરા અને 5700mAh બેટરી સાથેનો પાતળો સ્માર્ટફોન.
Published on: 18th July, 2025

ચીની કંપની iQOO 24 જુલાઈએ iQOO Z10R લોન્ચ કરશે. જેમાં 32MP 4K સેલ્ફી કેમેરા, ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે અને 5700mAh બેટરી હશે. કંપનીનો દાવો છે કે આ સેગમેન્ટમાં ભારતનો સૌથી પાતળો સ્માર્ટફોન છે. ભારતમાં કિંમત ₹18,990 થી ₹20,000 હોઈ શકે છે. લોન્ચ પહેલાં સ્પેસિફિકેશન્સ લીક થયા છે.