નબળા પાસવર્ડથી 158 વર્ષ જૂની UKની કંપની બરબાદ, 700 લોકોની નોકરી ગઈ.
Published on: 22nd July, 2025
UKની 158 વર્ષ જૂની કંપની નબળા પાસવર્ડને કારણે HACK થઈ. હેકર્સ ગેંગે કંપનીને હેક કરીને સિસ્ટમ બંધ કરી દીધી. 700 કર્મચારીઓએ નોકરી ગુમાવી. હેકર્સ કંપનીને ટાર્ગેટ કરી પૈસાની ડિમાન્ડ કરે છે. સિસ્ટમ ચાલુ ન થાય ત્યાં સુધી કામ કરવું શક્ય નથી, ડેટા મેળવવો જરૂરી છે. કંપની માટે સિસ્ટમને હેક થવાથી બચાવવી માથાનો દુખાવો છે.

Published on: July 22, 2025
Published on: 23rd July, 2025