બેઝમેન્ટ AC ઓફિસ જુગારધામનો પર્દાફાશ: 18 જુગારીઓ ઝડપાયા, ₹12.95 લાખનો મુદ્દામાલ જપ્ત, PCBએ 281 કોઇન જપ્ત કર્યા.
બેઝમેન્ટ AC ઓફિસ જુગારધામનો પર્દાફાશ: 18 જુગારીઓ ઝડપાયા, ₹12.95 લાખનો મુદ્દામાલ જપ્ત, PCBએ 281 કોઇન જપ્ત કર્યા.
Published on: 23rd July, 2025

અમદાવાદમાં શ્રાવણની શરૂઆતમાં જુગારીઓ સક્રિય થતા, પોલીસે કાર્યવાહી કરી. PCBએ સુભાષબ્રિજ પાસે દરોડો પાડી 18 જુગારીઓને ₹4.75 લાખ રોકડ સાથે પકડ્યા, અને ₹12.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે ધર્મેન્દ્ર સહિત જુગાર ચલાવનાર અને જુગારીઓની ધરપકડ કરી. PCBએ 281 સિક્કા પણ જપ્ત કર્યા અને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.