ધોરણ 11-12 માટે સારા સમાચાર: CBSE STEM વિષયોમાં બે સ્તર લાગુ કરશે.
Published on: 22nd July, 2025
CBSE ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે STEM (સાયન્સ, ટૅક્નોલૉજી, એન્જિનિયરિંગ, મેથ્સ) વિષયોમાં બેઝિક અને ઍડ્વાન્સ સ્તર લાગુ કરશે. 2026-27થી વિદ્યાર્થીઓ પોતાની રુચિ મુજબ વિકલ્પ પસંદ કરી શકશે; ટૅક્નોલૉજીમાં રસ ધરાવતા બેઝિક અને એન્જિનિયરિંગ/મેડિકલમાં રસ ધરાવતા ઍડ્વાન્સ સ્તર પસંદ કરી શકશે.

Published on: July 22, 2025
Published on: 23rd July, 2025