ભારતમાં Google અને Meta ની મુશ્કેલી વધી: ED એ ફરી સમન્સ મોકલ્યા કયા કેસમાં.
ભારતમાં Google અને Meta ની મુશ્કેલી વધી: ED એ ફરી સમન્સ મોકલ્યા કયા કેસમાં.
Published on: 22nd July, 2025

ભારતમાં Google અને Meta ની મુશ્કેલીમાં વધારો, ED દ્વારા ફરી સમન્સ પાઠવવામાં આવ્યા. ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ્લિકેશનની એડ્સ ચલાવવા બદલ Google અને Meta ને 28 જુલાઈએ ED સમક્ષ હાજર થવા ફરમાન. અગાઉ દસ્તાવેજો અધૂરા જણાતા હાજરી માટે તૈયારી નહોતી દર્શાવાઈ, હવે પેપર સાથે 28 જુલાઈએ હાજર રહેવા જણાવ્યું.