ફોન ઊંધો કે ચત્તો? જાણો તમારા ફોનને મૂકવાની રીત તમારા વિશે શું કહે છે.
ફોન ઊંધો કે ચત્તો? જાણો તમારા ફોનને મૂકવાની રીત તમારા વિશે શું કહે છે.
Published on: 23rd July, 2025

આ કોઈ TECHNOLOGYની વાત નથી, પણ ફોનને ઓફિસ કે સોફા પર મૂકવાની રીત તમારા વિશે જણાવે છે. ફોનની SCREEN ઉપરની તરફ રહે એમ ચત્તો મુકો છો કે નીચેની તરફ રહે એમ ઊંધો? તમારી ટેવ જણાવે છે કે તમે કેવા છો.