મંગળનું મકર રાશિમાં ગોચર: તુલા-મીન માટે પ્રોપર્ટી ડીલ શુભ, સિંહ જાતકોને સરકારી નોકરીની તક.
મંગળનું મકર રાશિમાં ગોચર: તુલા-મીન માટે પ્રોપર્ટી ડીલ શુભ, સિંહ જાતકોને સરકારી નોકરીની તક.
Published on: 24th January, 2026

મંગળનું મકર રાશિમાં ગોચર થવાથી બધી રાશિઓ પર અસર થશે. તુલા-મીન રાશિ માટે પ્રોપર્ટી ડીલ કરવાનો સારો સમય છે. સિંહ રાશિના જાતકોને સરકારી નોકરી મળવાની શક્યતા છે. મંગળના ગોચરથી કેટલીક રાશિઓને આર્થિક લાભ થશે, તો કેટલીક રાશિઓએ સ્વાસ્થ્ય અને સંબંધોમાં ધ્યાન રાખવું પડશે. 16 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી મંગળ મકર રાશિમાં રહેશે.