ખોડિયાર માતાના પ્રાગટ્યોત્સવની ઉજવણી: મંદિરે વર્ષમાં એકવાર બપોરે થતી આરતી 12 કલાકે થશે, 1 લાખ ભાવિકો ઉમટશે.
ખોડિયાર માતાના પ્રાગટ્યોત્સવની ઉજવણી: મંદિરે વર્ષમાં એકવાર બપોરે થતી આરતી 12 કલાકે થશે, 1 લાખ ભાવિકો ઉમટશે.
Published on: 26th January, 2026

ભાવનગર-રાજકોટ હાઇવે પર ખોડિયાર માતાનું વિશ્વવિખ્યાત મંદિર છે. તાતણીયા ધરાવાળા ખોડિયાર માતાનો જન્મ રોહીશાળામાં થયો હતો. મહા સુદ આઠમના રોજ પ્રાગટ્યોત્સવમાં 1 લાખ ભાવિકો ઉમટશે. તા. 26 જાન્યુઆરીએ જન્મજયંતિ ઉજવાશે અને બપોરે 12 કલાકે વિશેષ આરતી થશે. સવારે 5 અને સાંજે 6.45 કલાકે પરંપરાગત આરતી થશે. મંદિરે 52 ગજની ધજા ચડાવાશે અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.