અમલસાડમાં ડાયમંડના ગણેશ: હીરા ઉદ્યોગની મંદી દૂર કરવા સિન્થેટિક પિંક ડાયમંડથી મૂર્તિ બનાવી બાપ્પાને પ્રાર્થના.
અમલસાડમાં ડાયમંડના ગણેશ: હીરા ઉદ્યોગની મંદી દૂર કરવા સિન્થેટિક પિંક ડાયમંડથી મૂર્તિ બનાવી બાપ્પાને પ્રાર્થના.
Published on: 04th September, 2025

વૈશ્વિક યુદ્ધ અને ટ્રમ્પ ટેરીફના લીધે હીરા ઉદ્યોગમાં મંદી છે, પરિવારો આર્થિક રીતે મુશ્કેલીમાં છે. નવસારીમાં પણ ડાયમંડ કટીંગમાં ઘટાડો થયો છે. અમલસાડના ગણેશ મંડળે સિન્થેટિક ડાયમંડ જડીને બાપાને મંદી દૂર કરવા પ્રાર્થના કરી. મૂર્તિ આકર્ષક છે અને તે હીરા ઉદ્યોગની મંદી દૂર કરશે તેવી આશા છે. આ મંડળ 35 વર્ષથી અલગ-અલગ મૂર્તિઓ બનાવે છે, આ વખતે ડાયમંડની મૂર્તિ બનાવી છે જેથી દિવાળીમાં તેજી આવે.