વ્યારા ગણેશ ઉત્સવ: કેદારનાથની થીમ આકર્ષણનું કેન્દ્ર, ભક્તોની ભીડ જામી.
Published on: 04th September, 2025
વ્યારાના શ્રી રામ ગણેશ મંડળ દ્વારા કેદારનાથ ધામની થીમનું આયોજન કરાયું છે. મંડળના 26માં વર્ષની ઉજવણીમાં આ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર છે. ભક્તોની કેદારનાથના દર્શન કરવા માટે લાઈનો લાગે છે. આ થીમ ઇકો ફ્રેન્ડલી છે, જેની લંબાઈ 15 ફૂટ, ઊંચાઈ 6 ફૂટ અને પહોળાઈ 8 ફૂટ છે. આથીમમાં કેદારનાથ મંદિરના શિવલિંગ, નંદીજી અને મંદાકિની નદીની ઝલક જોવા મળે છે. Ganesh Utsav માં આ થીમ આકર્ષણનું કેન્દ્ર બની છે.

Published on: September 04, 2025