દાહોદ: લીમખેડા રામદેવજી મંદિરે ભક્તો દ્વારા દશમ પર્વની ભવ્ય ઉજવણી.
Published on: 04th September, 2025
લીમખેડાના રામદેવજી મંદિરે દશમ પર્વની ભવ્ય ઉજવણી થઈ, જેમાં ગુજરાત, રાજસ્થાન, અને મધ્યપ્રદેશથી હજારો ભક્તો ઉમટ્યા. સંતાનની ઝંખનાવાળા દંપતીઓએ ખોળાની બાધા રાખી. રામદેવજીના આશીર્વાદથી સંતાનપ્રાપ્તિ થતાં દંપતીઓએ બાળકોની તુલા વિધિ કરાવી, જેમાં સાકર, ગોળ, ફળોનો ઉપયોગ થયો. ભગવાન રામદેવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી. આખો દિવસ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું.

Published on: September 04, 2025