ડાકોર મંદિર 7 તારીખે બપોરે 2 વાગ્યા પછી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
ડાકોર મંદિર 7 તારીખે બપોરે 2 વાગ્યા પછી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
Published on: 04th September, 2025

ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર થયો છે. પૂનમે સવારે 3.15 વાગ્યે મંગળા આરતી થશે અને 8 તારીખે સવારે 6.45 કલાકે મંદિર ખુલશે. આણંદના ડાકોરમાં દર્શનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે.