Ambaji Bhadarvi Poonam 2025: ડૉ. પંકજભાઈ નાગરની 37મી અંબાજી પદયાત્રા પૂર્ણ, અંબાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા.
Published on: 04th September, 2025
72 વર્ષીય પંકજભાઈ નાગરની અડધી જિંદગી મા અંબાના ખોળે પદયાત્રામાં વિતી છે. આ યાત્રા તેમની જિંદગીની સફર છે. મા અંબાના આશીર્વાદથી તેઓ આ ઉંમરે પણ દર્શન કરવા આવે છે. તેઓ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી પદયાત્રા કરશે. તેમની અનોખી શ્રદ્ધાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. 1988થી શરૂ થયેલી પદયાત્રામાં અનેક મુશ્કેલીઓ આવી, પરંતુ તેઓએ 37મી પદયાત્રા પૂર્ણ કરી છે. Limca Book of World Records માં પણ નોંધ લેવાઈ છે.

Published on: September 04, 2025