સુરેન્દ્રનગરના યુવકે હિન્દુ મંદિરો પર ઉશ્કેરણીજનક ટીપ્પણી કરતા રોષ.
સુરેન્દ્રનગરના યુવકે હિન્દુ મંદિરો પર ઉશ્કેરણીજનક ટીપ્પણી કરતા રોષ.
Published on: 04th September, 2025

સુરેન્દ્રનગરના એક યુવકે સોશિયલ મીડિયા પર હિન્દુ મંદિરો વિરુદ્ધ ઉશ્કેરણીજનક ટીપ્પણી કરતા વિહિપએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું. Instagram પર મંદિર તોડવાનો વિડિયો પોસ્ટ કરી, યુવકે મંદિર બાળવાની ધમકી આપી હતી. આ ટીપ્પણીથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને ધાર્મિક અશાંતિ ફેલાવવાનો પ્રયાસ છે. VHP દ્વારા યુવક સામે FIR નોંધી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.