આયોજન: કાવેરી નદીમાં મૂર્તિ વિસર્જનનો આદેશ ફેરવાયો; River Front પર વ્યવસ્થા ખોરવાવાનો ભય.
આયોજન: કાવેરી નદીમાં મૂર્તિ વિસર્જનનો આદેશ ફેરવાયો; River Front પર વ્યવસ્થા ખોરવાવાનો ભય.
Published on: 04th September, 2025

ચીખલીમાં કાવેરી નદીના River Front પર મૂર્તિઓના વિસર્જનના આયોજનથી અવ્યવસ્થાની ભીતિ સેવાઇ રહી છે. લો-લેવલ પુલ બંધ થતા ક્રેઇનથી થતું વિસર્જન પણ એક જ ઓવારાથી થશે. 90 નાની અને 14 મોટી મૂર્તિઓનું વિસર્જન થશે. સાંજે નિર્ણય બદલાયો; નાની મૂર્તિઓનું વિસર્જન ઓવારા પરથી અને મોટી મૂર્તિઓનું લો-લેવલ બ્રિજ પરથી થશે.