ભરૂચ: વિસર્જન માટે કૃત્રિમ કુંડની કામગીરીને આખરી ઓપ અપાયો, પ્રદૂષણ અટકાવવા તંત્રની પહેલ.
ભરૂચ: વિસર્જન માટે કૃત્રિમ કુંડની કામગીરીને આખરી ઓપ અપાયો, પ્રદૂષણ અટકાવવા તંત્રની પહેલ.
Published on: 04th September, 2025

ભરૂચમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે નદીઓમાં પ્રદૂષણ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. જેમાં જે.બી. મોદી પાર્ક પાસે બે અને મક્તમપુર તથા ઝાડેશ્વરમાં એક-એક કુંડ બનાવાયા છે. આ કુંડને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં પાણી ભરવાની કામગીરી હાથ ધરાશે. Anant Chaturdashiના દિવસે 5 ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થશે.