Ambaji Bhadarvi Poonam 2025: 24 કલાકમાં 7 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. પોલીસ કર્મીઓ ફરજ સાથે સેવાઓ કરતા જોવા મળ્યા.
Ambaji Bhadarvi Poonam 2025: 24 કલાકમાં 7 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. પોલીસ કર્મીઓ ફરજ સાથે સેવાઓ કરતા જોવા મળ્યા.
Published on: 04th September, 2025

અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું: 24 કલાકમાં 7 લાખથી વધુ અને 3 દિવસમાં 14 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. પોલીસકર્મીઓ ફરજ સાથે સેવાઓ કરતા જોવા મળ્યા. મોહનથાળ પ્રસાદ વિતરણ પેકેટ 11 લાખથી વધુ અને ચીકી પ્રસાદ 13 હજારથી વધુ અપાયા. ભંડાર કેન્દ્રોમા આવક 1 કરોડથી વધુ થઈ. Ambajiમાં ભક્તોની ભારે ભીડ.