વડોદરા: નસવાડી સરકારી દવાખાનાના શ્રીજી પ્રતિમાની બગીમાં વિસર્જન યાત્રા યોજાઈ.
વડોદરા: નસવાડી સરકારી દવાખાનાના શ્રીજી પ્રતિમાની બગીમાં વિસર્જન યાત્રા યોજાઈ.
Published on: 04th September, 2025

નસવાડીના સરકારી દવાખાનામાં સ્થાપિત ગણપતિ બાપાના વિસર્જનનો કાર્યક્રમ ભક્તિભાવથી યોજાયો. હોસ્પિટલના સ્ટાફે ઉત્સાહથી ભાગ લીધો. પ્રતિમાને સજાવી વરઘોડો કાઢવામાં આવ્યો, જેમાં ભજન-કીર્તન અને "Ganpati Bapa Moriya"ના નાદથી વાતાવરણ ઉમંગભર્યું બન્યું. સામૂહિક આરતી અને પૂજા બાદ Ganpatijiને વિદાય અપાઈ.