બગદાણા બજરંગદાસ બાપા મંદિરે દર્શનના સમયમાં ફેરફારની ભક્તોએ નોંધ લેવી.
બગદાણા બજરંગદાસ બાપા મંદિરે દર્શનના સમયમાં ફેરફારની ભક્તોએ નોંધ લેવી.
Published on: 04th September, 2025

ભાદરવા સુદ પૂનમ અને રવિવારે ચંદ્ર ગ્રહણ હોવાથી બગદાણા બજરંગદાસ બાપાના મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. તા. 7 ને રવિવારે ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંગળા આરતી સવારે 5 કલાકે, રાજભોગ આરતી સવારે 10:30 કલાકે, સંધ્યા આરતી સાંજે 4:30 કલાકે થશે. તા.7.9.25 ને રવિવારે સાંજે 6 કલાકે મંદિર દર્શન સંપૂર્ણ બંધ થશે જે તા.8.9.25 ને સોમવારના સવારે પાંચ કલાકે ખુલશે.