શ્રીજી ઉત્સવ: નારણલાલા સોસાયટીમાં માટીની મૂર્તિનું સ્થાપન કરી પર્યાવરણની જાળવણીનો ઉમદા પ્રયાસ.
શ્રીજી ઉત્સવ: નારણલાલા સોસાયટીમાં માટીની મૂર્તિનું સ્થાપન કરી પર્યાવરણની જાળવણીનો ઉમદા પ્રયાસ.
Published on: 04th September, 2025

નવસારીની નારણલાલા સોસાયટીમાં છેલ્લાં આઠ વર્ષથી ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. સોસાયટીના રહિશો દ્વારા જાતે જ મૂર્તિ બનાવવામાં આવે છે, જેમાં લાલ માટી અને water based કલરનો ઉપયોગ થાય છે. મંડપનું decoration પણ ઇકોફ્રેન્ડલી રાખવામાં આવે છે. દસ દિવસની પૂજા બાદ મૂર્તિને સોસાયટીમાં જ વિસર્જન કરવામાં આવે છે અને તે માટીનો ઉપયોગ છોડ ઉગાડવામાં થાય છે.