ખેડબ્રહ્મા અંબિકા મંદિરે 5.55 લાખ ભક્તોનાં દર્શન, 510 સંઘ અને 4900 ધજાઓ અર્પણ કરાઈ.
ખેડબ્રહ્મા અંબિકા મંદિરે 5.55 લાખ ભક્તોનાં દર્શન, 510 સંઘ અને 4900 ધજાઓ અર્પણ કરાઈ.
Published on: 04th September, 2025

ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ભાદરવી પૂનમ મેળામાં ભક્તોની ભીડ ઉમટી. 5.55 લાખ યાત્રિકોએ દર્શન કર્યા, 4900 ધજાઓ અર્પણ થઈ, અને 510 સંઘો જોડાયા. 'બોલ માડી અંબે જય જય અંબે' નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું. 1 September થી 7 September સુધી મેળામાં પદયાત્રીઓનો પ્રવાહ વધ્યો, જેઓ દર્શન બાદ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે.