Dabhoi: શહેરમાં ઇદે મિલાદુન્નબીની ઉજવણીની તૈયારીઓ, જુલૂસ અને રોશની સાથે ભવ્ય આયોજન.
Dabhoi: શહેરમાં ઇદે મિલાદુન્નબીની ઉજવણીની તૈયારીઓ, જુલૂસ અને રોશની સાથે ભવ્ય આયોજન.
Published on: 04th September, 2025

Dabhoi શહેરમાં મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન નિમિત્તે ઇદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. કાજીવાડ મસ્જિદથી જુલૂસ નીકળશે, જે વિવિધ વિસ્તારોમાં ફરશે. જાહેર બજારો અને મસ્જિદોમાં રોશની કરાઈ છે. માનવ જાતને પ્રેમ અને શાંતિનો સંદેશ આપનાર પયગંબરના જન્મદિન નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા વિશેષ કાર્યક્રમો જેવા કે વાયજ શરીફ, નાત શરીફ, અને કુરઆન ખ્વાનીના આયોજન કરાયા છે.