મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: મોદીનો નવો ટાર્ગેટ, કેરળમાં અમદાવાદ, શંકરાચાર્યને તાવ, શિમલા-મનાલીમાં બરફીલી રોનક.
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: મોદીનો નવો ટાર્ગેટ, કેરળમાં અમદાવાદ, શંકરાચાર્યને તાવ, શિમલા-મનાલીમાં બરફીલી રોનક.
Published on: 24th January, 2026

આજના સમાચાર: ભોજશાળામાં પૂજા-નમાઝ, સ્વામી અવિમુક્તેશ્વરાનંદની તબિયત. અમિત શાહ લખનઉમાં. મધ્યપ્રદેશમાં વાગ્દેવીની પૂજા અને નમાઝ સાથે થઈ. શંકરાચાર્ય ધરણાં પર. મનાલી-શિમલામાં બરફવર્ષાથી ટૂરિસ્ટોની ભીડ. સોનાનો ભાવ ₹1.55 લાખ. PM મોદીએ DMK સરકારનું કાઉન્ટડાઉન કહ્યું. અમિત ખૂંટ કેસમાં રાજદીપસિંહના જામીન મંજૂર. રાજ્યમાં પોલીસકર્મીની આત્મહત્યા. આજના કાર્ટૂન અને હેડલાઇન્સ.