આજથી શ્રાવણ માસનો પ્રારંભ: ધ્રાંગધ્રાના 140 વર્ષ જૂના ફુલેશ્વર મહાદેવ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર થાય છે.
આજથી શ્રાવણ માસનો પ્રારંભ: ધ્રાંગધ્રાના 140 વર્ષ જૂના ફુલેશ્વર મહાદેવ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર થાય છે.
Published on: 25th July, 2025

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, રાજ્યભરના શિવાલયોમાં ભક્તોની ભીડ રહેશે. ધ્રાંગધ્રાના ફુલેશ્વર મહાદેવ મંદિરમાં દર સોમવારે બરફ, રુદ્રાક્ષના શિવલિંગ અને બાર જ્યોતિર્લિંગના દર્શન થાય છે. શ્રાવણ માસમાં ભંડારો પણ રાખવામાં આવે છે, જેમાં ભક્તો મહાપ્રસાદનો લાભ લે છે. શિવ સ્તુતિ અને રુદ્રાષ્ટકમ પણ કરવામાં આવે છે.