જામનગરમાં પડોશીઓ વચ્ચે મારામારી: સાસુ-વહુ પર હુમલો, પોલીસ ફરિયાદ દાખલ.
Published on: 25th July, 2025
જામનગરમાં મીરા દાતાર વિસ્તારમાં પાણીની ડોલને લાત મારવા બાબતે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો. આરોપી ઝાકીર મકરાણી, અલ્ફાજ મકરાણી, અફજલ મકરાણી, અને આસિફે સાસુ-વહુ પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો. પોલીસે ફરિયાદ નોંધી.
જામનગરમાં પડોશીઓ વચ્ચે મારામારી: સાસુ-વહુ પર હુમલો, પોલીસ ફરિયાદ દાખલ.

જામનગરમાં મીરા દાતાર વિસ્તારમાં પાણીની ડોલને લાત મારવા બાબતે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો. આરોપી ઝાકીર મકરાણી, અલ્ફાજ મકરાણી, અફજલ મકરાણી, અને આસિફે સાસુ-વહુ પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો. પોલીસે ફરિયાદ નોંધી.
Published on: July 25, 2025