કાલાવડ રણુજા રામદેવપીર મંદિરે ત્રી-દિવસીય લોકમેળામાં ટેન્ડર પ્રક્રિયાથી ગ્રામજનોમાં નારાજગી.
કાલાવડ રણુજા રામદેવપીર મંદિરે ત્રી-દિવસીય લોકમેળામાં ટેન્ડર પ્રક્રિયાથી ગ્રામજનોમાં નારાજગી.
Published on: 25th July, 2025

કાલાવડના વોડીસાંગ ગામે 50 વર્ષથી રામદેવપીરના મંદિરે યોજાતા લોકમેળા માટે મામલતદાર કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા ગ્રામજનોમાં વિરોધ. ગ્રામજનોએ ટેન્ડર પ્રક્રિયાથી મેળો નહીં થવા દેવાની ચીમકી ઉચ્ચારી. સ્થાનિક પંચાયત અને મંદિર વ્યવસ્થાપક દ્વારા પરંપરાગત રીતે મેળો યોજાય તેવી માંગણી કરવામાં આવી છે. આથી ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.