વિજય થલપતિએ લીધી અભિનયમાંથી નિવૃત્તિ
વિજય થલપતિએ લીધી અભિનયમાંથી નિવૃત્તિ
Published on: 29th December, 2025

દક્ષિણના સુપરસ્ટાર વિજય થલપતિએ અભિનયમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. તેમણે કહ્યું, 33 વર્ષ સુધી લોકો મારા માટે થિયેટરોમાં ઉભા રહ્યા; હવે સમય આવી ગયો છે કે આપણે તેમના માટે ઉભા રહીએ. તેમની છેલ્લી ફિલ્મ "જન નાયકન" છે.