બંગાળમાં સૌથી મોટા મહાકાલ મંદિરની સ્થાપના: મમતા બેનરજીની જાહેરાત.
બંગાળમાં સૌથી મોટા મહાકાલ મંદિરની સ્થાપના: મમતા બેનરજીની જાહેરાત.
Published on: 30th December, 2025

પશ્ચિમ બંગાળમાં સૌથી મોટા મહાકાલ મંદિરનું જાન્યુઆરીમાં શિલાન્યાસ કરાશે એવી મમતા બેનરજીએ જાહેરાત કરી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા મંદિર-મસ્જિદનો મુદ્દો ચર્ચામાં છે. મમતાએ દાવો કર્યો છે કે તેઓ એક સેક્યૂલર નેતા છે અને તમામ ધર્મો પ્રત્યે સન્માન ધરાવે છે. આ જાહેરાત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું હિન્દુત્વ કાર્ડ હોવાનું મનાય છે.