કવિ સંમેલન: કોઈ મઝાનું, કોઈ વાંકું બોલે; જીભ પર કાચપેપર જડેલું, બધા વિષે ઘસાતું બોલે.
કવિ સંમેલન: કોઈ મઝાનું, કોઈ વાંકું બોલે; જીભ પર કાચપેપર જડેલું, બધા વિષે ઘસાતું બોલે.
Published on: 31st December, 2025

મ.સ.યુનિવર્સિટી દ્વારા કવિ સંમેલનનું આયોજન કરાયું. આયોજન ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે Faculty of Performing Arts, Faculty Internal Quality Assurance Cell અને District Youth & Cultural Activities Officeના સહયોગથી થયું. કવિઓએ ઉત્તમ કાવ્યરચનાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. કાર્યક્રમમાં યુવા પેઢીમાં સાહિત્ય, કાવ્ય અને રાષ્ટ્રભાવનાનું સિંચન થાય તેવા પ્રયત્નો પર ભાર મૂકવામાં આવ્યો.