રશિયન ડાન્સર, દુબઈની બેલી ડાન્સર, જંગલ થીમ, સૌથી મોટી સાઉન્ડ સિસ્ટમ સાથે 10 હટકે પાર્ટી.
રશિયન ડાન્સર, દુબઈની બેલી ડાન્સર, જંગલ થીમ, સૌથી મોટી સાઉન્ડ સિસ્ટમ સાથે 10 હટકે પાર્ટી.
Published on: 30th December, 2025

ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીઓમાં ધૂમ મચશે; અમદાવાદ, સુરત, રાજકોટમાં વિવિધ થીમ આધારિત પાર્ટીઓ યોજાશે. ગિફ્ટ સિટીમાં ઇજિપ્શિયન થીમ, સાયન્સ સિટીમાં હોરર થીમ અને મુમતપુરામાં ઓસ્કર એવોર્ડની થીમ હશે. પામ ગ્રીન્સમાં રશિયન અને દુબઈની બેલી ડાન્સર ધૂમ મચાવશે. રાજકોટમાં સૌથી મોટી SOUND SYSTEM હશે. સુરતમાં જંગલ થીમ આધારિત પાર્ટી થશે.