મોરબીમાં યુવકના આપઘાત કેસમાં BJP આગેવાન સહિત 3ની ધરપકડ.
મોરબીમાં યુવકના આપઘાત કેસમાં BJP આગેવાન સહિત 3ની ધરપકડ.
Published on: 30th December, 2025

મોરબીના વિપુલભાઈએ આશિષ, કમલેશ અને ભાજપના હિતેશના ત્રાસથી આપઘાત કર્યો, સુસાઇડ નોટ મળી. ફરિયાદી હર્ષદભાઈએ આશિષ અને કમલેશને આપેલા રૂપિયા 1.26 કરોડ બાબતે વિપુલે વાત કરતાં તેને વ્યાજખોરીના કેસમાં ફસાવી ધમકી આપી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા પ્રક્રિયા પર સવાલ ઉઠ્યા. ઝડપી કાર્યવાહી શંકાસ્પદ છે.