અયોધ્યામાં રામલલા પ્રતિષ્ઠા દ્વાદશીનું ભવ્ય આયોજન, Rajnath Singh સહિત દિગ્ગજો હાજર રહેશે.
અયોધ્યામાં રામલલા પ્રતિષ્ઠા દ્વાદશીનું ભવ્ય આયોજન, Rajnath Singh સહિત દિગ્ગજો હાજર રહેશે.
Published on: 31st December, 2025

પ્રતિષ્ઠા દ્વાદશીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે રામલલાનો અભિષેક થશે. યજ્ઞ, હવન અને પરંપરાગત પૂજા વિધિઓ થશે. સંરક્ષણ પ્રધાન Rajnath Singh અને CM યોગી આદિત્યનાથ સહિત સંતો, ધાર્મિક નેતાઓ અને ભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. Ram Janmabhoomi મંદિરમાં રામલલાનો ભવ્ય અભિષેક થશે. મંદિર નિર્માણનું નિરીક્ષણ થશે અને દર્શન માટે ખાસ વ્યવસ્થા છે.