કન્યાકુમારીમાં પ્રખ્યાત પર્યટન સ્થળે લોકોની ભારે ભીડ.
કન્યાકુમારીમાં પ્રખ્યાત પર્યટન સ્થળે લોકોની ભારે ભીડ.
Published on: 31st December, 2025

વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ, tourists, ફોટોગ્રાફરો અને સ્થાનિક લોકો BEACH પર ઉમટી પડ્યા હતા. લોકોએ સૂર્યોદયના સુંદર દ્રશ્યોનો આનંદ માણ્યો હતો. કન્યાકુમારીમાં લોકો મોટી સંખ્યામાં આવ્યા અને પર્યટન સ્થળ માનવ મહેરામણથી ઉભરાઈ ગયું.