ગાંધી પરિવારમાં લગ્નની તૈયારી: પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાનની ગર્લફ્રેન્ડ અવિવા બેગ સાથે સગાઈ.
ગાંધી પરિવારમાં લગ્નની તૈયારી: પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાનની ગર્લફ્રેન્ડ અવિવા બેગ સાથે સગાઈ.
Published on: 30th December, 2025

ગાંધી-નેહરુ પરિવારમાં ખુશી: પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાની અવિવા બેગ સાથે સગાઈ થઈ. રેહાન અને અવિવા છેલ્લા 7 વર્ષથી મિત્રો છે. અવિવા બેગ દિલ્હીની રહેવાસી છે અને OP Jindal Global Universityમાંથી મીડિયા કોમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી છે. તે એક પ્રોફેશનલ ફોટોગ્રાફર, પ્રોડ્યુસર અને રાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ખેલાડી છે.