જૂનાગઢમાં ભાજપના સભ્યએ તાલુકા પંચાયતના ઈજનેરને માર માર્યો; FIR નોંધાઈ, આરોપીઓ ફરાર.
જૂનાગઢમાં ભાજપના સભ્યએ તાલુકા પંચાયતના ઈજનેરને માર માર્યો; FIR નોંધાઈ, આરોપીઓ ફરાર.
Published on: 31st December, 2025

ભેંસાણ તાલુકા પંચાયતમાં મારામારી! ભાજપના જિ.પં. સભ્ય કુમાર બસિયાએ ઈજનેરને માર માર્યો. બે લોકોએ પકડી રાખ્યા હતા. Kumar Basiyaએ જૂનું મનદુ:ખ રાખી ગાળો બોલી ઓફિસમાં માર માર્યો. પોલીસે ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધી. આરોપીઓ ફરાર, શોધખોળ ચાલુ. આ ઘટનાથી જૂનાગઢમાં ચકચાર મચી ગઈ છે.