ભાજપના નવા હોદ્દેદારો આજે કમલમમાં હોદ્દો સંભાળશે, જગદીશ વિશ્વકર્મા બેઠક કરશે.
ભાજપના નવા હોદ્દેદારો આજે કમલમમાં હોદ્દો સંભાળશે, જગદીશ વિશ્વકર્મા બેઠક કરશે.
Published on: 29th December, 2025

ગુજરાત ભાજપ સંગઠનના હોદ્દેદારો આજે કમલમ ખાતે હોદ્દો સંભાળશે. મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારો ગાંધીનગર પહોંચ્યા છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સવારે 1:30 વાગ્યે તમામ હોદ્દેદારો સાથે બેઠક કરશે અને નવા સંગઠન અંગે ચર્ચા થશે.