PMના ટોપ એડવાઇઝરના વિવાદાસ્પદ નિવેદનથી ચર્ચા જાગી.
PMના ટોપ એડવાઇઝરના વિવાદાસ્પદ નિવેદનથી ચર્ચા જાગી.
Published on: 31st December, 2025

સંજીવ સાન્યાલ, ટોચના અર્થશાસ્ત્રી અને નરેન્દ્ર મોદીના સલાહકાર છે. હાલમાં, તેમના UPSC પરીક્ષા અને શિક્ષણ વ્યવસ્થા અંગેના નિવેદનથી વિવાદ થયો છે. સાન્યાલના જણાવ્યા અનુસાર, UPSC એ સમયનો વ્યય છે અને ૧૯૬૦ના સમયમાં યોગ્ય હોઈ શકે, પરંતુ આજના સમયમાં તેની પ્રાસંગિકતા નથી. આ નિવેદન હાલમાં વાયરલ થઈ રહ્યું છે.