BMC માટે મહાયુતિમાં બેઠકોની વહેંચણી, ભાજપ અને શિવસેનાને કેટલી બેઠકો ફાળવવામાં આવી ?
BMC માટે મહાયુતિમાં બેઠકોની વહેંચણી, ભાજપ અને શિવસેનાને કેટલી બેઠકો ફાળવવામાં આવી ?
Published on: 30th December, 2025

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક છે, મહાયુતિ ગઠબંધનમાં BJP અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી થઈ છે. BMC ની 227 બેઠકોમાંથી BJP 137 અને શિવસેના 90 બેઠકો પર ચૂંટણી લડશે. બંને પક્ષો અમુક બેઠકો ગઠબંધનના ભાગીદારોને આપશે. NCP આ ચૂંટણી અલગથી લડી રહી છે. મુંબઈની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાશે.