સુરતમાં AAP નેતાના સાગરીતનો હપ્તા લેતો VIDEO: કાળાબજારી કહી ડરાવી લાખો ઉઘરાવતા, મહામંત્રી શ્રવણ જોષી વિરુદ્ધ ફરિયાદ.
સુરતમાં AAP નેતાના સાગરીતનો હપ્તા લેતો VIDEO: કાળાબજારી કહી ડરાવી લાખો ઉઘરાવતા, મહામંત્રી શ્રવણ જોષી વિરુદ્ધ ફરિયાદ.
Published on: 30th December, 2025

સુરતમાં AAP નેતા શ્રવણ જોષી અને તેના સાગરીત વિરુદ્ધ સસ્તા અનાજના વેપારીઓ પાસેથી હપ્તા ઉઘરાવવાનો આરોપ છે. શ્રવણ જોષી, AAP નો ખેસ પહેરી લાયસન્સ રદ કરવાની ધમકી આપી વીડિયો બનાવીને સેટલમેન્ટના નામે હપ્તાખોરી કરતો હતો. વેપારીઓએ સંપત ચૌધરીને એક લાખ રૂપિયા આપતો વીડિયો ઉતાર્યો, જેમાં સંપતે હપ્તા લેવાનું કબૂલ્યું. પોલીસે આ હપ્તાખોર ટોળકી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ ચાલુ છે.