પ્રિયંકા ગાંધીના પુત્ર રૈહાન વાડ્રાની અવીવા બેગ સાથે સગાઇ, લગ્ન ટૂંક સમયમાં યોજાશે.
પ્રિયંકા ગાંધીના પુત્ર રૈહાન વાડ્રાની અવીવા બેગ સાથે સગાઇ, લગ્ન ટૂંક સમયમાં યોજાશે.
Published on: 31st December, 2025

કોંગ્રેસના પ્રિયંકા ગાંધીના પુત્ર રૈહાન વાડ્રાએ ગર્લફ્રેન્ડ અવીવા બેગ સાથે સગાઇ કરી. અવીવા અને રૈહાન સ્કૂલ સમયથી એકબીજાને ઓળખે છે. અવીવાની માતા નંદીતા અને પ્રિયંકા સારા મિત્રો છે, જ્યારે પિતા ઇમરાન બિઝનેસમેન છે. લોકોએ અવીવાના ધર્મ વિશે સર્ચ કર્યું છે. ટૂંક સમયમાં રૈહાન વાડ્રા અને અવીવા બેગના લગ્ન થઇ શકે છે.