કેટલાક લોકોને મૃત્યુનો ડર નથી હોતો એવા નમૂનાઓ વિશે વાત
કેટલાક લોકોને મૃત્યુનો ડર નથી હોતો એવા નમૂનાઓ વિશે વાત
Published on: 04th February, 2026

અમુક લોકોને મોતનો ડર નથી હોતો જેમ કે શરાબ પીનારા, ગુટખા ખાનારા, રોંગ સાઈડમાં ગાડી ચલાવનારા અને જર્જરિત મકાનોમાં રહેનારા. કેટલાક લોકો "DRINK AND DRIVE" કરે છે, બીજા નિર્દોષ લોકોને ટક્કર મારે છે. આ બધા નમૂનાઓને મૃત્યુનો ડર લાગતો નથી, પરંતુ તેમની આસપાસના લોકોને તેમના મૃત્યુનો ડર લાગે છે. "ACCIDENT" થવાનો ડર પણ લાગે છે. આવા બેજવાબદાર લોકો વિશે લેખ છે.