નશા મુક્ત ભારત સાયકલ યાત્રા ભરૂચ પહોંચી: બિહારના યુવાનોનું ભરૂચના સાયક્લિસ્ટોએ સ્વાગત કર્યું.
નશા મુક્ત ભારત સાયકલ યાત્રા ભરૂચ પહોંચી: બિહારના યુવાનોનું ભરૂચના સાયક્લિસ્ટોએ સ્વાગત કર્યું.
Published on: 29th January, 2026

બિહારના ક્રિષ્ના કુમાર યાદવ અને રવિ રંજન કુમાર યાદવ 'નશા મુક્ત ભારત'ના સંદેશ સાથે સાયકલ યાત્રા દ્વારા 9 રાજ્યોમાં આશરે 12,500 કિલોમીટરનું અંતર કાપશે. ભરૂચમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રિષ્ના વિદ્યાર્થી છે જ્યારે રવિ રંજન બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન છે. યુવા પેઢીને વ્યસનથી દૂર રાખી સાયક્લિંગ તરફ વાળવા આ યાત્રા 2027 સુધી ચાલશે.